Skip to content
QUESTIONSPAPER
- Questions Paper -
Header Line
Header Line
Content Top

નર્મદા જિલ્લો | Narmada Jillo

નર્મદા જિલ્લો | Narmada Jillo,નર્મદા જિલ્લો,જિલ્લાઓ, Narmada Jillo,

નર્મદા જીલ્લો

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે
નર્મદા જિલ્લો | Narmada Jillo

❤ નર્મદા જિલ્લો વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાની સરહદો આવેલી છે.
  • ક્ષેત્રફળ :- ૨,૭૪૯ચો.કિમી
  • સ્થાપના :- ૧૯૯૭
  • વિધાનસભાની કુલ સીટો :- ૨ { નાંદોદ (એસ.ટી) અને ડેડીયાપાડા(એસ.ટી)}
  • વસ્તી :- ૫,૯૦,૩૭૯ (૨૦૧૧ મુજબ )
  • અક્ષર જ્ઞાન :- ૭૨.૭૧ %
  • સ્ત્રી પુરૂષ પ્રમાણ :- ૯૬૧ (દર હજારે)
  • મુખ્ય મથક :- રાજપીપળા
  • તાલુકાઓ :- ૪ ( ૧) નાંદોદ (૨)ડેડીયાપાડા(૩)તિલકવાડા  અને (૪)સાગબારા
  • તાલુકા પંચાયતની કુલ સીટો :- ૫ (બેઠકો-૯૦) ( ભાજપ-૨૭, કોંગ્રેસ-૪૪ અન્ય-૧૯ ) ( તિલકવાડા-૧૬, નાંદોદ-૧૮, ડેડીયાપાડા-૨૨, સાગબારા-૧૮,અને ગરૂડેશ્વર-૧૬)
  • જિલ્લા પંચાયતની કુલ સીટો :- ૨૨( ભાજપ-૬, કોંગ્રેસ-૧૦ અન્ય-૦૬ )
  • જિલ્લા પંચાયત પ્રમુખ :- રૂચિકા વસાવા
  • જિલ્લા પંચાયત ઉપપ્રમુખ :- વનીતા વસાવા (જેડીયુ)
  • નગરપાલિકાની સંખ્યા અને વોર્ડ :- ૧ ( રાજપીપળા-૭(૨૮)( ભાજપ-૧૫, કોંગ્રેસ-૦૭ અન્ય-૬ ))
  • ગામડાંઓ :- ૫૩૮
  • પાક:- જુવાર, ડાંગર, બાજરી,કપાસ,મકાઈ અને ઘઉં
  • ઉદ્યોગ:- ઇમારતી લાકડું,ફિલ્મ ઉદ્યોગ અને અકીક
  • ખનીજ:-
  • નદીઓ:- નર્મદા
  • પર્વતો:- રાજપીપળાની ટેકરીઓ
  • અગત્યના સ્થળો:- કેવડીયા કોલોની, સુરપાણેશ્વર, કેવડીયા,રાજપીપળા

જોવાલાયક સ્થળો

  • નિનાઈ ધોધ
  • શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય
  • કરજણ બંધ, કરજણ નદી પર.
  • શૂલપાણેશ્વર મંદિર
  • સરદાર સરોવર બંધ
  • રાજપીપળાનો મહેલ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર પટેલની પ્રતિમા)

વિશેષ નોંધ :

  • આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.
  • રાજપીપળામાં એક હજાર બારીવાળો રાજમહેલ છે.
  • વ્યાયામ વિદ્યાલયો આવેલા છે.
  • કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર ( નર્મદા યોજના ) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે.
  • સૂરપાણેશ્વ્રર રીંછ અભયારણ્ય આવેલું છે.  
Read Also

Article ads here
🤝 Stay connected with www.questionspaper.in for download Old Question Paper, New Question Paper as well as Provisional or Official Answer Key for each exam and for more latest updates.
Join Our Telegram Channel
🔸 JOIN 🔸
line
😊 Thanks for Visit.😊
Line